KNOWLEDGE143
1. અબુધાબીમાં રમાયેલ સ્પેશિયલ ઓલમ્પિક ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા? ✔️જવાબ:- 368 2. IIPHG(ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર) દ્વારા વિદ્યાર્થીઓ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી? ✔️જવાબ:- "Conquer Exam Be A Warrior" 3. 19 માર્ચ 2019ના રોજ CRPF(સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? ✔️જવાબ:- 80મો 4. 38મી ગુજરાત ટ્રેપ શૂટિંગ કોમ્પિટિશન ચેમ્પિયનશિપનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું ? ✔️જવાબ:- ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમીમાં 5. ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી કયાં આવેલી છે? ✔️જવાબ:- ગાંધીનગરના વલાદ ખાતે