જાન્યુઆરી દિન વિશેષ
🔵"ભારત રત્ન" પુરસ્કાર આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954 થી થઈ હતી. 🔵સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. ⏩ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા 🔵 3 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન 🔵4 જાન્યુઆરી (4 જાન્યુઆરી 1809) લૂઈ બ્રેઈલ જન્મ 🔵9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ 🔵10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ 🔵12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ,સ્વામી વિવેકાનંદ જન્મ જંયતિ 🔵ઈન્ડિયન આર્મી ડે(સેના દિવસ) ✔જવાબ:- 15 જાન્યુઆરી ⏩71મો ઈન્ડિયન આર્મી ડે 🔵21 જાન્યુઆરી ત્રિપુરા,મણિપુર,મેઘાલય સ્થાપના દિવસ 🔵23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જંયતિ 🔵24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ 🔵 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ(National Voters' Day) 🔵 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રવાસન દિવસ(National Tourism Day) 🔵26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ 🔵26 જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ અમલમાં આવ્યું 🔵26 January International Customs Day 🔵28 January data privacy day 🔵28 જાન્યુઆરી 1865 લા...