જાન્યુઆરી દિન વિશેષ
🔵"ભારત રત્ન" પુરસ્કાર આપવાની શરૂઆત 2 જાન્યુઆરી 1954 થી થઈ હતી.
🔵સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.
🔵સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.
⏩ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા
🔵3 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન
🔵4 જાન્યુઆરી (4 જાન્યુઆરી 1809)
લૂઈ બ્રેઈલ જન્મ
🔵9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ
🔵10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ
🔵12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ,સ્વામી વિવેકાનંદ જન્મ જંયતિ
🔵ઈન્ડિયન આર્મી ડે(સેના દિવસ)
✔જવાબ:- 15 જાન્યુઆરી
⏩71મો ઈન્ડિયન આર્મી ડે
🔵21 જાન્યુઆરી ત્રિપુરા,મણિપુર,મેઘાલય સ્થાપના દિવસ
🔵23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જંયતિ
🔵24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ
🔵25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ(National Voters' Day)
🔵25 જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રવાસન દિવસ(National Tourism Day)
🔵26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ
🔵26 જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ અમલમાં આવ્યું
🔵26 January International Customs Day
🔵28 January data privacy day
🔵28 જાન્યુઆરી 1865 લાલા લજપતરાય જન્મ જંયતિ
🔵30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન

Comments
Post a Comment