કરંટ અફેર્સ
👤ભારતના નાણા મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરાઈ?
જવાબ:- 'જનધન દર્શક' નામની એપ લોન્ચ કરવામાં આવી.
👤ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સ્માર્ટ સિટી એક્ષ્પો ઈન્ડિયા-2018નું ઉદ્ધાટન કયા કરાયું?
જવાબ:-રાજસ્થાનના જયપુર ખાતે
👤2018નો વિશ્વ પ્રવાસન દિવસ કયા મનાવશે?
જવાબ:-હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં, દર વર્ષે 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ તરીકે મનાવાય છે.
01/10/2018
👤વડાપ્રધાન દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ધાટન
કયા કરાયું?
કયા કરાયું?
જવાબ:- રાજકોટ ખાતે આવેલી અાલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે
👤ભારતનો પ્રથમ મકાઈ ફેસ્ટિવલ કયાં શરૂ થયો?
જવાબ:-મધ્યપ્રદેશ ના છીંદવાડા ખાતે શરૂ થયો
03/10/2018
👤ઈન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ કયા યોજાશે?
જવાબ:- ગુજરાતના અમદાવાદમાં કર્ણાવતી કલબમાં
5 ઓક્ટોબરથી શરૂ થશે.
👤ચેસ ઓલિમ્પિકમાં ભારત કેટલામાં નંબરે રહ્યું?
જવાબ:-185 દેશોની સ્પર્ધામાં ભારત 5માં નંબરે રહ્યું.
👤આર્જેન્ટીના ના બ્યૂનોસ એર્સ ખાતે યોજાનારા 3જા યુથ
ઓલિમ્પિકમાં ભારતની ધ્વજવાહક કોણ બનશે
જવાબ:- ભારતની શૂટર મનુ ભાકર
Comments
Post a Comment