ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)1973,ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ

🌼ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણ છે?
જવાબ:-37

🌼ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે?
જવાબ:-484

🌼ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે?
જવાબ:-3 વર્ષ

🌼કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે?
જવાબ:- 24 કલાક

🌼ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ?
જવાબ:-90દિવસમાં



Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ