કરંટ અફેર્સ 11 October
1.ભારત-જાપાન વચ્ચે JIMEX અભ્યાસ વિશાખાપટ્ટનમમાં યોજાયો.
2.તુષાર મહેતા નવા સોલિસિટર જનરલ નિયુકત.
3.સૌરભ ચૌધરીએ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં 10
મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
4.11ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
5.હરવિંદર સિંહે એશિયન પેરા ગેમ્સમાં આર્ચરીમાં
ગોલ્ડ મેડલ જીત્યો.
ગોલ્ડ મેડલ જીત્યો.
Comments
Post a Comment