યુથ ઓલિમ્પિક- 2018
(1) યુથ ઓલિમ્પિક 2018 નુ આયોજન-આર્જેન્ટીનાના બ્યુનોસ અયાર્સ ખાતે
(2)આર્જેન્ટીમાં ચાલી રહેલ યુથ ઓલિમ્પિકમાં ભારત તરફથી શૂટિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ મનુ ભાકર.10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો.
(3)યુથ ઓલિમ્પિકમાં વેઇટલિફટીંગમાં જેરેમે લાલરિનુંગાએ (male) પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો.
(4)યુથ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય-સૌરભ ચૌધરી
(5)યુથ ઓલિમ્પિક 2018માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા?
જવાબ:- 13 મેડલ(3 ગોલ્ડ, 9 સિલ્વર, 1 બ્રોન્ઝ)
(6)યુથ ઓલિમ્પિક 2018માં 13 મેડલ સાથે ભારત કેટલામાં ક્રમે રહ્યું?
જવાબ:- 19માં ક્રમે
Comments
Post a Comment