ગુજરાતનો ઈતિહાસ વન લાઈનર
🌼ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-વીસલદેવ વાઘેલા
🌼નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ:-તળાજા
🌼ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યા વર્ષે ભારત પરત આવ્યા ?
જવાબ:-ઈ.સ. ૧૯૧૫
🌼રાજકોટની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ:-વિભોજી જાડેજાએ
🌼ગુજરાતમાં પંચાંગો બનાવવા પર પ્રતિબંધ કોણે મુક્યો હતો ?
જવાબ:-ઔરંગઝેબ
🌼વલભી વિદ્યાપીઠ ક્યા બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર ગણાતું ?
જવાબ:-હીનયાન
🌼વલભી વિધ્યાપીથનો નાશ કોણે કર્યો ?
જવાબ:-આરબોએ
🌼કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
જવાબ:-વિઠ્ઠલભાઈ પટેલ
🌼ક્યા ચીની મુસાફરે વડનગર અને વડાલીની મુલાકાત લીધી હતી ?
જવાબ:-હુ-એન-સંગ
🌼લોથલનો પ્રાચીન ટીંબો ક્યા ગામની નજીક આવેલો છે ?
જવાબ:-સરગવાળા
🌼એમ. જે. લાઈબ્રેરીનો પાયો કોણે નાખ્યો હતો ?
જવાબ:-ગાંધીજી
🌼સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-ત્રિભુવનપાલ
🌼ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
જવાબ:-વીરધવલ વીસલદેવે
🌼સિંધુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ કચ્છનું પ્રાચીન નગર કયું છે ?
જવાબ:-ધોળાવીરા
🌼અમદાવાદને દુનિયાનું બજાર તરીકે કોણે ઓળખાવ્યું હતું ?
જવાબ:-અબુલ ફજલ
🌼પાટણના ચાવડા વંશનું પતન કોણે કર્યું ?
જવાબ:-મૂળરાજ સોલંકીએ
🌼ભદ્રેશ્વરના જૈન મંદિરોનો જિર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો ?
જવાબ:-શેઠ જગડુશા
🌼ક્યા મુઘલ બાદશાહે અમદાવાદને ભારતનું સુશોભિત અલંકરણ તરીકે ઓળખાવ્યું હતું ?
જવાબ:-ઔરંગઝેબ
🌼વિનોદ કિનારીવાલાનું શહીદ સ્મારક ક્યાં આવેલું છે ?
જવાબ:-ગુજરાત કોલેજ, અમદાવાદ
🌼સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ:-પાલનપુર
🌼મોઢેરાનું સૂર્યમંદિર ક્યા સમયમાં બંધાયું હતું ?
જવાબ:-ભીમદેવ સોલંકી પ્રથમના
🌼સમ્રાટ અશોકના કેટલા શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવે છે ?
જવાબ:-૧૪
🌼મહાગુજરાત અંદોલનની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ:-ઇન્દુલાલ યાજ્ઞિક
🌼સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
જવાબ:-બારડોલી
🌼ગુજરાતનો વિગતવાર આધારભૂત ઈતિહાસ ક્યા સ્થળથી શરૂ થાય છે ?
જવાબ:-ભટ્ટાર્કના વલભી શાસનથી
🌼મૈત્રક કાળમાં વલભી ક્યા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું ?
જવાબ:-બૌદ્ધ
🌼મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-શિલાદિત્ય સાતમો
🌼ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી ?
જવાબ:-ભિન્નમાલ
🌼ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યા ગ્રંથમાં આવે છે ?
જવાબ:-હર્ષચરિત
🌼પ્રતિહાર શાસનના અંત પછી ક્યા વંશનું શાસન સ્થપાયું ?
જવાબ:-ચાવડા વંશ
🌼ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-સામંતસિંહ
🌼દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા ?
જવાબ:-વિમળશા
🌼પાટણની ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ?
જવાબ:-ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ
🌼ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ:-મીનળદેવીએ
🌼સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ:-ત્રિભુવનપાળ
🌼ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કોણ હતો ?
જવાબ:-કર્ણદેવ વાઘેલા
🌼અમદાવાદની જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
જવાબ:-અહમદશાહે
🌼ગુજરાતમાં સલ્તનતકાળનો ઈતિહાસ ક્યા ગ્રંથમાંથી મળે છે ?
જવાબ:-મિરાતે અહમદી
🌼મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું ?
જવાબ:-ફતેહખાં
🌼મહંમદ બેગડાએ જુનાગઢના ક્યા રાજાને હરાવ્યો હતો ?
જવાબ:-રા’માંડલિક
🌼મહેમદાવાદનો ભમ્મરિયો કુવો કોણે બંધાવ્યો હતો ?
જવાબ:-મહંમદ બેગડાએ
🌼‘મિરાતે અહમદી’ ના લેખક કોણ હતા ?
જવાબ:-મિરઝા મહોમ્મદ
🌼ગુજરાતમાં સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોણે કર્યો હતો ?
જવાબ:-અકબરે
🌼ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ છે ?
જવાબ:-બાલકૃષ્ણ દોશી
🌼સારંગપુર દરવાજા બહારના ઝુલતા મિનારાઓ કોણે બંધાવ્યા હતા ?
જવાબ:-મલિક સારંગે
🌼
Comments
Post a Comment