કરંટ અફેર્સ

🔵ભારતે ચોથી વન-ડે મેચમાં 224 રને વેસ્ટઇન્ડિઝને હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1 થી લીડ બનાવી લીધી છે

🔵રોહિત શર્મા- 162

🔵અંબાતી રાયડુ- 100

🔵રોહિત શર્માએ પોતાની વનડે  કરિયરની
21મી સેન્ચુરી ફટકારી

🔵ભારતનો સ્કોર 377 (2018 નો સર્વાધિક સ્કોર)

🔵માંગરોળ જિલ્લાના શાહ ગામે 70 એકરમાં રૂ. 120 કરોડના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના પ્રથમ ફૂડ એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા પાર્કનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સોમવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું

🔵ભારત અને જાપાન વચ્ચે સોમવારે
ટોકયોમાં 13 મી શિખર સમિટ યોજાઈ

🔵દુનિયાના સૌથી મોટા તૂર્કીના ઈસ્તંબુલ એરપોર્ટનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ
રેસેપ તૈયપ એર્દાગાને કર્યું.

🔵ગુજરાતમાં "વેલી ઓફ ફલાવર" નર્મદાના કેવડિયામાં સરદાર પટેલની "સ્ટેચ્યુ ઓફ યુનિટી" પ્રતિમા નજીક 23.33 લાખ ફૂલોના ઉપયોગથી બનાવાઈ

જોઈન ટેલીગ્રામ ચેનલ Click here

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ