લોકસભા

💥લોક સભા એ ભારત ના સંસદ નું નીચલું ગૃહ છે.

💥વર્તમાન લોકસભા 16મી લોકસભા છે.

💥ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ 552 સદસ્ય હોઈ શકે છે.

💥હાલ લોકસભા બેઠકો 545(543 ચૂંટણી વડે + 2 એંગ્લો-ઇન્ડિયન સમુદાયમાંથી રાષ્ટ્રપતિ વડે નામાંકિત

💥લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જરુરી છે?

💥લોક સભાનું કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનું હોય
છે .

💥લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન ( ભાજપા )
૧૬ મે, ૨૦૧૪ થી

💥સુમિત્રા મહાજન ૨૦૧૪માં આઠમી વખત લોકસભામાં ચુંટાઈ આવ્યા.

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ