કરંટ અફેર્સ
1.2018માં એશિયા કપની યજમાની કયા દેશ દ્વારા કરવામાં અાવી?
જવાબ:- યુએઈ
2.એશિયા કપ-2018 કોણ જીત્યું?
જવાબ:-ભારત
3.ફિફા વર્લ્ડકપમાં કયા દેશની ટીમ ચેમ્પિયન બની હતી?
જવાબ:-ફ્રાન્સ
4.ગીર અભ્યારણમાં સિંહના મૃત્યુ માટે કયો વાયરસ જવાબદાર છે?
જવાબ:-કેનાઈક ડિસ્ટેમ્બર વાયરસ
5.ગીર ના સિંહ ની સલામતી માટે USA થી કઈ વેક્સિન મંગાવવામાં આવી હતી?
જવાબ:-300 CDV વેક્સિન
6.4થો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2018 કયા યોજાય ગયો?
જવાબ:-લખનૌ
7.સુનામી પીડીત ઈન્ડોનેશિયાને મદદ કરવા માટે ભારત દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરાયું?
જવાબ:- ઓપરેશન સમુદ્ર મૈત્રી
8.હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
જવાબ:- જસ્ટિસ સૂર્યકાંત
9.ICICI બેન્કના નવા CEO અને MD કોણ બન્યું?
જવાબ:- સંદિપ બક્ષી
10.પોતાની પ્રથમ જ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો
સૌથી નાની ઉંમરનો ક્રિકેટર કોણ બન્યો?
સૌથી નાની ઉંમરનો ક્રિકેટર કોણ બન્યો?
જવાબ:- બિહારનો પૃથ્વી શો
Comments
Post a Comment