વર્તમાન
1.વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે?
જવાબ:- સોળમી
2.વર્તમાન લોકસભાના અધ્યક્ષ(સ્પીકર) કોણ છે?
જવાબ:- સુમિત્રા મહાજન
3.વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેટલામાં રાષ્ટ્રપતિ છે?
જવાબ:- 14માં
4.હાલ ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
જવાબ:- ઓમપ્રકાશ રાવત
5.એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે?
જવાબ:- રાષ્ટ્રપતિ
6.હાલ ભારત દેશના મુખ્ય એટર્ની જનરલ કોણ છે?
જવાબ:-કે.કે.વેણુગોપાલ
7.હાલ ભારત દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) કોણ છે?
જવાબ:- રાજીવ મહર્ષિ
8.હાલ ભારત દેશની સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે?
જવાબ:- રંજન ગોગોઈ
9.હાલ નાણાપંચના અધ્યક્ષ કોણ છે?
જવાબ:- એન.કે.સિંહ
10.સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ કેટલામાં ન્યાયાધીશ છે?
જવાબ:-46મા
Comments
Post a Comment