રાજયસભા
🌼રાજયસભાના એ સંસદનું ઉપલું,કાયમી ગૃહ છે.
🌼રાજ્યસભામાં કુલ મળીને 250 સભ્યો હોય છે.
🌼રાજયસભાની વર્તમાન બેઠકો 245
🌼233 ચૂંટાયેલા,12 નામાંકીત,3 બેઠકો ખાલી
🌼રાજયસભાના અધ્યક્ષ(ચેરમેન)-વૈંકેયા નાયડુ(ઉપરાષ્ટ્રપતિ)(11ઓગષ્ટ 2017થી)
🌼રાજયસભાના ડેપ્યુટી ચેરમેન- હરિવંશ નારાયણ સિંહ, જનતા દળ (યુનાઇટેડ)
૯ ઓગસ્ટ ૨૦૧૮ થી
🌼દરેક સભ્યની અવધિ ૬ વર્ષની હોય
🌼રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ વય ૩૦ વર્ષની હોવી જોઈએ.
🌼દર બે વર્ષે એક તૃત્યાંશ બેઠકો માટે મતદાન યોજાય છે.
Comments
Post a Comment