Computer Questions-Answers

1.કમ્પ્યુટરને માહિતી તથા સંદેશા શાના ઉપરથી આપવામાં આવે છે?

સીપીયુ

મોનીટર

કી બોર્ડ👈

પ્રિન્ટર

2.કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે?

બીટ 

બાઈટ

બગ👈

પ્રોમ

3.હાર્ડડિસ્કની ઝડપ કેટલી(પ્રતિ મીનિટ) હોય છે?

600ચક્ર

1200ચક્ર

2400ચક્ર

3600ચક્ર👈

4.કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે?

બિલ ગેઈટ્સ👈

બિલ કિલન્ટન

અબ્દુલ કલામ

સ્વામીનાથન

5.WANનું પૂરું નામ જણાવો.

Wireless Are network

Wall area network

Wide area network👈

Wi-Fi area network

6.નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે?

URL

DMP

BPM

URK👈

7.નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ શોધ એન્જીન નથી?

Google

Yahoo !

Bing

King👈

8.ઈમેલમાં CCનો અર્થ શું છે?

Cut & Copy

Copy Case

Carbon Copy👈

એક પણ નહી

8.વિદ્યાથીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે?

Word

Write

Power point

Access👈

9.OCRનું પૂરૂ નામ જણાવો.

ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન👈

ઓલ કેરેક્ટર રેકગ્નીસન

ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન

એકપણ નહીં

10.PDF નું પૂરૂ નામ જણાવો

પ્યોર ડોકયુમેન્ટ ફોર્મેટ

પ્યોર ડોકયુમેન્ટ ફોન્ટ

પોર્ટેબલ ડોકયુમેન્ટ ફોર્મેટ👈

એકપણ નહીં

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ