Current 05/12/18

🔵આ વરસે ફિફા વર્લ્ડકપ કોણ જીત્યું હતું?

✔જવાબ:- ફ્રાન્સ

🔵2018 ફિફા વર્લ્ડકપમાં બેસ્ટ પ્લેયરનો એવોર્ડ કોણ જીત્યું છે?

✔જવાબ:- લુકા મોડ્રિચ

🔵2018માં શ્રેષ્ઠ ફૂટબોલરનો "બૈલેન ડિ ઓર" એવોર્ડ  મેળવનાર ક્રોએશિયાનો પ્રથમ ખેલાડી

✔જવાબ:- લુકા મોડ્રિચ

🔵2018માં "બૈલેન ડિ ઓર" એવોર્ડ મેળવનાર ખેલાડી લુકા મોડ્રિચ કયાંનો વતની છે?

✔જવાબ:- ક્રોએશિયા

🔵બેસ્ટ યંગ પ્લેયરનો એવોર્ડ કોણે મળ્યો?

જવાબ:- ફ્રાન્સના કિલિયન એમબાપેને

🔵2018માં "બૈલેન ડિ ઓર" એવોર્ડ મેળવનાર વિશ્વની પહેલી મહિલા ખેલાડી

✔જવાબ:- નોર્વેની એડા હેગરબર્ગ

🔵ઈઝરાયેલના શહેર કૈસરિયાના વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સંરક્ષણ માટે થઈ રહેલા ઉત્ખનનમાં 900 વર્ષ જૂના 24 દુર્લભ સોનાના સિકકા મળ્યા છે.
સોનાના આ સિકકા સાથે બુટ્ટી પણ છે.

🔵નાસાના ઈનસાઈટ રોબોએ કેપ્ચર કરેલી તસ્વીર :- મંગળ ગ્રહનો સૂર્યાસ્ત

🔵એલન મસ્કની કંપની સ્પેસ-એકસે સોમવારે કેલિફોર્નિયામાં વાંડેનબર્ગ એરફોર્સ બેઝ પર એકસાથે 64 સેટેલાઇટ લોન્ચ કર્યા છે.

🔵ઈસરોએ ફેબ્રુઆરી 2017માં કેટલા ઉપગ્રહ પ્રસ્થાપિત કરવા મામલે વિશ્વ રેકોર્ડ કર્યો હતો?

જવાબ:- 104

👉સૌથી વધુ ઉપગ્રહ પ્રસ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે :- ઈસરો
👉સૌથી વધુ ઉપગ્રહ પ્રસ્થાપિત કરવામાં બીજા ક્રમે :- એલન મસ્કની કંપની સ્પેસ એકસ
👉ત્રીજા ક્રમે રશિયા 37 ઉપગ્રહ

🔵સ્પેસ એકસે 64 સેટેલાઇટ લોન્ચ કરવા માટે તેના કયા રોકેટનો ઉપયોગ કર્યો?

જવાબ:- ફોલ્કન-9

🔵કતાર  એક જાન્યુઆરી 2019થી તેલ નિકાસ દેશોના સંગઠન ઓપેકમાંથી બહાર થઈ જશે.
👉OPEC:- Organization of the Petroleum Exporting Countries
👉57 વર્ષ બાદ OPECમાંથી બહાર થશે કતાર
👉OPECનો 11મો મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે કતાર

👉કતાર 1961થી ઓપેકનું સભ્ય હતું.

🔵દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ માટે કેટલા ઉપગ્રહ સ્થાપવાના છે

જવાબ:- 4

🔵દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ માટે 4 ઉપગ્રહ સ્થાપવાના છે તેમાં GSAT-11 કેટલામો ઉપગ્રહ છે?

જવાબ:- ત્રીજો

🔵દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ માટે 4 ઉપગ્રહ સ્થાપવાના છે તેમાં કયાં ઉપગ્રહોનો સમાવેશ થાય છે?

1)GSAT-19
2)GSAT-29
3)GSAT-11
4)GSAT-20

👉GSAT-20 આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે.

🔵GSAT-11 ઉપગ્રહને કયાંથી લોન્ચ કરવામાં આવ્યો?

જવાબ:- દક્ષિણ અમેરિકાના ફેન્ચ ગુયાના સ્પેસ સેન્ટરથી

🔵GSAT-11 ઉપગ્રહને કયાં રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો?

જવાબ:- ફ્રાન્સના એરિયન-5

🔵GSAT-11 ઉપગ્રહનું વજન કેટલું છે?

✔જવાબ:- 5845 કિલોગ્રામ

👉ઈસરોએ તૈયાર કરેલ જીસેટ-11 ઉપગ્રહની મદદથી ઈન્ટરનેટ સ્પીડ વધારવામાં મદદ મળશે.
આ ઉપગ્રહ 16 ગીગાબાઈટ પ્રતિ સેકંડની સ્પીડથી ડેટા મોકલી શકે છે.

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ