Computer by Knowledge143
🔵કમ્પ્યુટર સાક્ષરતા દિવસ કયારે ઉજવવામાં આવે છે?
✔જવાબ:- 2 ડિસેમ્બર
🔵Computer ની સ્પીડ શેમાં મપાય છે?
✔જવાબ:- MIPS
🔵કમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઈલનું પૂરું નામ જણાવો
✔જવાબ:- Joint Photographic Experts Group
🔵CPU નું પૂરું નામ જણાવો.
✔જવાબ:- સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
🔵કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે?
✔જવાબ:- Bit
🔵KBPS પૂરું નામ જણાવો.
✔જવાબ:- Kilo Bites Per Second
🔵SQL નું પૂરું નામ શું છે?
✔જવાબ:- Structured Qury Language
🔵ફાઈલમાંથી Delete કરેલ માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
✔જવાબ:- Undo
🔵મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે?
✔જવાબ:- DPI
🔵TCP નું પૂરું નામ શું છે?
✔જવાબ:- ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટ્રોકોલ
🔵CRT નું પૂરું નામ શું છે?
✔જવાબ:- કેથોડ રે ટયૂબ
🔵ડોકયુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?
✔જવાબ:- પ્રિન્ટર
🔵GUI નું પૂરું નામ શું છે?
✔જવાબ:- Graphical User Interactive
🔵Internet નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Interconnected Network
🔵DVD નું પૂરું નામ જણાવો
✔જવાબ:- ડિજીટલ વર્સેટાઈલ ડિસ્ક
🔵HTTP નું પૂરું નામ જણાવો
✔જવાબ:- હાઈપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
🔵WWW નું પૂરું નામ શું છે?
✔જવાબ:- World Wide Web
🔵RAM નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Random Access Memory
🔵ROM નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Read Only Memory
🔵MODEM નું પૂરું નામ શું છે?
✔જવાબ:- Modulator DeModulator
🔵PDF નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Portable Document Format
🔵BPS નું પૂરું નામ શું છે?
✔જવાબ:- Bit Per Second
🔵LAN નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Local Area Network
🔵WAN નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Wide Area Network
🔵MAN નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Metropolitan Area Network
🔵USB નું પૂરું નામ જણાવો
✔જવાબ:- Universal Serial Bus
🔵SMPS નું પૂરું નામ જણાવો.
✔જવાબ:- Switched Mode Power Supply
🔵Ms Word Fileનું એક્સટેન્શન શું છે?
✔જવાબ:- .doc
🔵OCR એટલે શું?
✔જવાબ:- Optical Character Reader
🔵URL નું પૂરું નામ જણાવો.
✔જવાબ:- Uniform Resources Locator
🔵LCD નું પૂરું નામ જણાવો
✔જવાબ:- લીકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે
🔵ALU નું પૂરું નામ
✔જવાબ:- એરીથમેટીક લોજીક યુનિટ
Comments
Post a Comment