Current 06/12/18

🔵રોબોટિક ટેકનિકથી હાર્ટ સર્જરી કરી કોણે વિશ્વવિક્રમ સજર્યો?

✔જવાબ:- ડૉ.તેજસ પટેલ

🔵હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્સનની મદદથી તબીબી વિજ્ઞાનમાં કોણે નોંધપાત્ર સિદ્ધિ મેળવી?

✔જવાબ:- ડૉ.તેજસ પટેલ

🔵'પરિવર્તન' ના નેજા હેઠળ કઈ ખાનગી બેંક દ્વારા દેશભરમાં 7મી ડિસેમ્બરે રકતદાન ઝુંબેશ શરૂ કરવામાં આવશે?

✔જવાબ:- HDFC

🔵પૂર્વીય ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટીએ દોડવા અને સીડીઓ ચડવા સક્ષમ કયો રોબોટ રજૂ કર્યો?

✔જવાબ:- જુઅેયિંગ

🔵સુમન ચેલાની:-ફિલિપાઇન્સ ખાતે 26મી જાન્યુઆરીના રોજ યોજવામાં આવનાર મિસ ઈન્ટરકોન્ટિનેન્ટલ કોમ્પિટિશનમાં ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનાર પહેલી મહિલા બનશે.

👉અમદાવાદ ના વતની સુમન ચેલાની

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ