Current 09/12/18

🔵ફોર્બ્સ યાદીમાં સામેલ ભારદ્વાજ બ્રધર્સથી ઓળખાતા
જોડિયા ભાઈઓ યશરાજ અને યુવરાજ ભારદ્વાજ

⏩અન્ડર-30 એશિયા યાદીમાં સમાવેશ

🔵ભારત ક્રૂડ આયાત કરનાર વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ

🔵વિશ્વનો પ્રથમ ગેમિંગ રોબોટ બનાવનાર:- સિલાસ એડેકયુલે

⏩સિલાસ એડેકયુલે યુકેમાં વસનાર મૂળ નાજિરિયન
⏩એપલે તેની સાથે ભાગીદારી કરી છે

🔵સ્વિડિશ કંપની કેન્ડેલાએ દુનિયાની પ્રથમ ઈલેકટ્રિક બોટ બનાવવાનો દાવો કર્યો છે.
⏩કાર્બન ફાઈબરથી બનેલી બોટ ચાલવા પર અવાજ બિલકુલ આવતો નથી.

🔵કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર:- અન્વેસા સિંહ
⏩દક્ષિણ આફ્રિકામાં રમાયેલ 59 કિગ્રા કેટેગરીમાં

🔵એશિયાઈ ટુર ઓર્ડર ઓફ મેરિટનો ખિતાબ જીતનાર સૌથી યુવા ભારતીય ગોલ્ફર ખેલાડી:- શુભાંકર શર્મા

🔵ચીને ચંદ્રયાન ચાંગ ઈ-4 ને લોન્ચ કર્યું છે.

🔵પથરકલી મેળો ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર

🔵વિશ્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ આંકડા મુજબ વિદેશથી રૂપિયા મોકલવામાં ભારતીયો પ્રથમ ક્રમે

🔵સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પ્રમાણે વાહનોને HSRP નંબર પ્લેટ લગાડવી ફરજિયાત છે. વાહનોને HSRP નંબર પ્લેટ લગાડવા માટે તા. 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. 

⏩31 ડિસેમ્બર બાદ HSRP નંબર પ્લેટ વગરનું વાહન ચલાવવું મોટર વ્હીલક એકટની કલમ 192 હેઠળ દંડને પાત્ર છે. 

🔵ઈ-વે બિલ બનાવવામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે

⏩ઈ-વે બિલ એપ્રિલ-2018 થી ફરજિયાત કરવામાં આવ્યું છે.

🔵અમદાવાદના માનુષ શાહે સર્બિયા ખાતે યોજાયેલી ગ્રાન્ડ માસ્ટર્સ ફિડે રેટિંગ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં ઈન્ટરનેશનલ માસ્ટર નોર્મ મળ્યું હતું.

🔵69 મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાતના ભાવનગર ખાતે 5 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

🔵IPL ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ ટીમનું નવું નામ :- દિલ્હી કેપિટલ્સ

Join Telegram Channel https://t.me/Knowledge143

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ