ISRO ◼GSAT-29,HySis,GSAT-11 સ્પેશિયલ◼

🔵ઈસરોના ચેરમેન કોણ છે?

જવાબ:- ડૉ.કે સિવાન

🔵શ્રી હરિકોટા કયાં આવેલું છે?

✔જવાબ:- આંધપ્રદેશ

🔵ભારતે અત્યાર સુધીમાં કેટલા વિદેશી ઉપગ્રહ અવકાશમાં મોકલ્યા છે?

✔જવાબ:- 269

🔵ઈસરોએ ફેબ્રુઆરી 2017માં કેટલા ઉપગ્રહ પ્રસ્થાપિત કરવા મામલે વિશ્વ રેકોર્ડ કર્યો હતો?

✔જવાબ:- 104

🔵14 નવેમ્બર 2018 ના રોજ GSLV-MK-III-D2 રોકેટ દ્વારા કયો ઉપગ્રહ આકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો?

✔જવાબ:-GSAT-29

🔵ISROએ GSAT-29 સંચાર ઉપગ્રહને કયાંથી લોન્ચ કર્યો?

✔જવાબ:- શ્રી હરિકોટા ના સતીષ ધવન સ્પેસ સેન્ટર

🔵GSAT-29 ઉપગ્રહ નું વજન કેટલું છે?

✔જવાબ:- 3423 કિલોગ્રામ

🔵GSLV MK-3 D2 રોકેટનું વજન કેટલું છે?

✔જવાબ:- 641 ટન

🔵ISROએ GSLV MK-3 D2 રોકેટની મદદથી GSAT-29 ઉપગ્રહને લોન્ચ કર્યો તે કેટલામો 'સંદેશાવ્યવહાર ઉપગ્રહ'(કમ્યુનિકેશ ઉપગ્રહ) છે?

✔જવાબ:- 33મો

🔵ISROએ GSLV MK-3 D2 રોકેટની મદદથી GSAT-29 ઉપગ્રહને શ્રી હરિકોટા મથકથી લોન્ચ કર્યો. તે કેટલામું લૉન્ચિંગ હતું?

✔જવાબ:- 67

🔵ઈસરોએ GSAT-29 ઉપગ્રહને લોન્ચ કર્યો.તે 2018માં કેટલામું લોન્ચિંગ હતું?

✔જવાબ:- 5

🔵જીએસએલવી સિરિઝનું સૌથી કદાવર અને આધુનિક રોકેટ નામ શું છે?

✔જવાબ:- GSLV MK-3 D2

🔵ISROએ GSLV MK-3 D2 રોકેટની મદદથી GSAT-29 ઉપગ્રહને લોન્ચ કર્યો તેમાં કયા એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો?

✔જવાબ:- સી 25 નામના અત્યાધુનિક ક્રાયોજેનિક એન્જિન

🔵ઈસરોએ 29 નવેમ્બર 2018 ના રોજ 31 ઉપગ્રહને કયાં રોકેટ દ્વારા લોન્ચ કર્યા?

✔જવાબ:- PSLV-C 43

🔵ઈસરોએ 29 નવેમ્બર 2018 ના રોજ 31 ઉપગ્રહને કયાંથી લોન્ચ કર્યા?

જવાબ:- શ્રી હરિકોટા ના સતીષ ધવન સ્પેસ સેન્ટર

🔵હાઈપર સ્પેકટ્રલ ઈમેજિંગ સેટેલાઇટ(HySis) ઉપગ્રહને કયારે લોન્ચ કરવામાં આવ્યો?

✔જવાબ:- 29 નવેમ્બર 2018

🔵PSLV-C 43 રોકેટનું વજન

✔જવાબ:- PSLV 44.4 મીટર લાંબુ અને 230 ટન વજન છે

🔵HySis ઉપગ્રહનું વજન કેટલા કિલોગ્રામ છે?

✔જવાબ:- 380 કિલોગ્રામ

👉PSLV-C43  રોકેટ દ્વારા 29 નવેમ્બરના રોજ આકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો.

🔵દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ માટે 4 ઉપગ્રહ સ્થાપવાના છે તેમાં કયાં  ઉપગ્રહોનો સમાવેશ થાય છે?

✔જવાબ:-
                 1)GSAT-19
                  2)GSAT-29
                  3)GSAT-11
                   4)GSAT-20

🔵દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ માટે 4 ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાના છે તેમાં GSAT-11 કેટલામો ઉપગ્રહ છે?

✔જવાબ:- ત્રીજો

🔵GSAT-11 ઉપગ્રહને કયારે પ્રક્ષેપિત કરવામાં આવ્યો

✔જવાબ:-5 ડિસેમ્બર 2018

🔵GSAT-11 ઉપગ્રહનું વજન કેટલું છે?

✔જવાબ:- 5.854 કિલોગ્રામ

🔵GSAT-11 ઉપગ્રહને કયાંથી લોન્ચ કરવામાં આવ્યો?

જવાબ:- દક્ષિણ અમેરિકાના ફેન્ચ ગુયાના સ્પેસ સેન્ટરથી

🔵GSAT-11 ઉપગ્રહને કયાં રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો?

જવાબ:- ફ્રાન્સના એરિયન-5

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ