Knowledge143 18/12/2018

Knowledge143
18/12/2018

🔵અલ્ટ્રા મેરેથોન દોડવીર અપૂર્વા ચૌધરીએ 24 કલાકમાં 176.8 કિમીનું અંતર કાપી રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો.
⏩બિજનોર ના વતની
⏩અપૂર્વાએ મિનલ કોટકનો 175.4 કિમીનો રેકોર્ડ તોડયો

🔵પ્રો ટેનિસ લીંગની આજથી શરુ, 32 ખેલાડી ભાગ લેશે.
⏩18થી 22 તારીખ સુધી
⏩8 ટીમ ભાગ લેશે

🔵દેશમાં સારવાર માટે મેડિકલ વિઝા પર આવનારા પર્યટકોની સંખ્યા 2017માં 16% જેટલી વધી ગઈ છે.

🔵ફિક્કીના અધ્યક્ષ(પ્રમુખપદે) સંદિપ સોમાણી ચૂંટાયા
⏩ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા સંગીતા રેડ્ડી

🔵ધોરાજીના ડૉ.પાયલ ભટ્ટ દ્વારા નિર્મિત "ઉપનિષદોમાં સમાધિ" પુસ્તકને કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક(ISB) નંબર ઈસ્યુ કરવામાં આવ્યો છે.
⏩હાલ વાંકાનેરની રાતી દેવડી પ્રાથમિક શાળામાં શિક્ષિકા
⏩ઉપનિષદો પર ચાર પુસ્તકો લખ્યા.

🔵બ્રિટિશ સાઈકલિસ્ટ જેરાંટ થોમસને "સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર" નો એવોર્ડ મળ્યો.

🔵ભારતે 18મી પિનક સિલટ ચેમ્પિયનશિપમાં 4 કાંસ્ય પદકો જીત્યા
⏩ભારત મેડલ ટેબલમાં 10 માં ક્રમે
⏩આ વર્લ્ડ ચેમ્પિયનશિપ સિંગાપુરમાં ત્રીજી વાર રમાઈ

🔵અમેરિકાની 36 વર્ષની કેમિલ હૈરોનનો વર્લ્ડ રેકોર્ડ:- 24 કલાકમાં 262 કિમીનું અંતર કાપ્યું

🔵ભારતને વર્લ્ડ ટીમ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ

🔵આંધ્રપ્રદેશમાં આવેલ ચક્રવર્તી વાવાઝોડું "ફેથઈ" ચાલુ વર્ષે દેશમાં આવેલ સાતમું વાવાઝોડું

🔵ગીતા જયંતી 19 ડિસેમ્બર 2018ના રોજ ઉજવાશે.

🔵રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોક અરજીઓના અને મુશ્કેલીઓના નિવારણમાં રાજ્યમાં વડોદરા જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે. 

🔵IRCTCએ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી નવી બૌદ્ધ સર્કિટ ટૂરિસ્ટ ટ્રેનની શરૂઆત કરી છે

🔵વર્લ્ડ ઈકોનોમિક ફોરમે જાહેર કર્યો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ

⏩મહિલા-પુરૂષ સમાનતામાં આઈસલેન્ડ 85.8 ટકા સ્કોરની સાથે પ્રથમ નંબર પર

⏩ગ્લોબલ ઈન્ડેકસમાં ભારત 66.5 ટકા સ્કોરની સાથે 108માં નંબર પર

⏩મહિલા-પુરૂષ સમાનતાના મામલે વિશ્વમાં ભારત 66.5 ટકાના સ્કોર સાથે 108 નંબર પર છે.

⏩149 દેશોના લિસ્ટમાં ભારત 108 નંબર પર

⏩ટોપ-10 દેશોમાં એશિયામાંથી માત્ર ફિલિપાઈન્સ સામેલ

Join ટેલીગ્રામ @Knowledge143

https://telegram.me/Knowledge143

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ