Knowledge143 19/12/2018

Knowledge143
19/12/2018

🔵મહિલાઓના મુદ્દા માટે દેશની પ્રથમ
મહિલા પાર્ટી લોન્ચ થઈ છે. 36 વર્ષની ડૉ.શ્વેતા શેટ્ટીએ નેશનલ વુમન્સ પાર્ટી લોન્ચ કરી હતી.

🔵2019નો આંતરરાષ્ટ્રીય પતંગ
મહોત્સવ કેવડિયામાં 8 જાન્યુઆરીએ કેવડિયામાં યોજાશે.જેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે.ત્રણ દિવસ સુધી ચાલશે.

🔵ઓલ ઈન્ડીયા DG કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે

🔵યસ બેન્કના ચેરમેન પદે તેના બોર્ડ મેમ્બર બ્રહ્મ દત્તની ભલામણ કરવામાં આવી છે.

🔵એસોચેમની વહીવટકર્તા કમિટિએ ગુજરાત ચેપ્ટરના ચેરમેન તરીકે જક્ષય શાહની નિમણૂંક કરી છે.

🔵બાર્કની રિપોર્ટ પ્રમાણે ભારતમાં આ વર્ષે સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 460 કરોડ વ્યૂઅર્સ રહ્યા
⏩ગયા વર્ષે 430 કરોડ હતા
⏩ગયા વર્ષની સરખામણીએ 7% વધુ

🔵એક્સિસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શિખા શર્મા ડિસેમ્બરમાં હોદ્દો છોડશે અને અભિતાભ ચૌધરી સંભાળશે.

🔵"વુમન મિસિસ યુનિવર્સ કોન્ફિડન્ટ" ટાઈટલ જીતનારી વિશ્વની પહેલી બાલ્ડ બોલ્ડ બ્યુટી:-

✅જવાબ:- કેતકી જાની

⏩ફિલિપાઈન્સ ના CEBUમાં યોજાયેલ મિસ યુનિવર્સ 2018 સ્પર્ધામાં

@Knowledge143

🔵ભારતીય સ્પેસ એજન્સી ISRO આજે GSAT-7A સેટેલાઇટ લોન્ચ કરશે.

🔵19 ડિસેમ્બર 2018થી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું

⏩ભારતના અન્ય રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બંધારણના અનુચ્છેદ-356 પ્રમાણે સીધું લાગી જાય છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજયના બંધારણની કલમ-92 હેઠળ પહેલા રાજયપાલ શાસન જ લાગુ કરવામાં આવે છે અને જરૂરિયાત પડે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે.

@Knowledge143

🌎🌎🌎🌎🌎🌎🌎🌎
🌎GSAT-7A સેટેલાઇટ🌎
🌎🌎🌎🌎🌎🌎🌎🌎

🔵GSAT-7A ઉપગ્રહ
બુધવાર 19 ડિસેમ્બર 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યો.

⏩વજન :- 2250 કિગ્રા

⏩GSLV-F11 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો.

⏩8 વર્ષ માટે કામ કરશે.

⏩35મો ઈન્ડિયન કોમ્યુનિકેશન ઉપગ્રહ

⏩દેશના નવા કમ્યુનિકેશન્સ સેટેલાઈટ GSAT-7Aને ‘ઈન્ડિયન એન્ગ્રી બર્ડ’ નામ આપવામાં આવ્યું છે. 

@Knowledge143

🌎🌎🌎🌎🌎🌎🌎
🌎🌎ચંદ્રયાન-2🌎🌎
🌎🌎🌎🌎🌎🌎🌎

🔵ચંદ્રયાન-2નું  લોન્ચિંગ 31 જાન્યુઆરી 2019ના રોજ કરવામાં આવશે.

🔵ચંદ્રયાન-2ના ત્રણ ભાગ છે

⏩આર્બિટર :- ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરશે
⏩લેન્ડર વિક્રમ:- ચંદ્રની જમીન પર ઉતરશે
⏩રોવર:- ચંદ્ર પર અલગ અલગ પરિક્ષણ કરશે

@Knowledge143

🔵ભારતીય નૌસેના માટે GSAT-7(રૂકમણી) સેટેલાઇટને 29 સપ્ટેમ્બર 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

🔵જીસેટ-7A સેટેલાઇટને શ્રી હરિકોટાના સ્પેસપોર્ટના બીજા લોન્ચ પેડથી
GSLV-F11 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો.

🔵GSAT-7A વર્ષ 2018માં શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ થનાર 7મો ઉપગ્રહ

GSAT-7A
⏩ભારતીય ક્ષેત્રમાં કેયુ-બેન્ડના યુઝર્સને કોમ્યુનિકેશનની ક્ષમતા પૂરી પાડશે.

⏩ગ્રાઉન્ડ રડાર સ્ટેશન,એયરબેસ અને AWACS એયરક્રાફટને ઈન્ટરલિંક કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત આ સેટેલાઇટથી ડ્રોન ઓપરેશન,માનવરહિત એરિયલ વ્હીકલ(UAV)ની તાકાત પણ વધશે.
આ ઉપગ્રહ ભારતીય વાયુસેના માટે ઉપયોગી બતાવવામાં આવી રહ્યો છે.

⏩ભારતની પાસે અંદાજે 13 મિલિટરી સેટેલાઇટ્સ છે

⏩અત્યારે ધરતીની ચારેય બાજુ લગભગ 320 મિલટરી સેટેલાઇટ ચકકર કાપી રહ્યા છે.


જોઈન ટેલીગ્રામ:- @Knowledge143

https://t.me/Knowledge143

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ