Knowledge143 Date:-17/12/2018

🔵શ્રીલંકામાં કયાં વિવાદિત વડાપ્રધાને રાજીનામું આપ્યું?

✔જવાબ:- મહિન્દ્રા રાજપક્સા

🔵શ્રીલંકામાં કોણે પાંચમી વાર વડાપ્રધાન પદના શપથ લીધા?

✔જવાબ:- રાનીલ વિક્રમસિંઘ

🔵શ્રીલંકાના રાષ્ટ્રપતિ કોણ છે?

✔જવાબ:- મૈત્રીપાલ સિરિસેના

🔵ઓડિશાના ભુવનેશ્વરમાં રમાયેલ 14માં હોકી વર્લ્ડકપની ફાઈનલમાં નેધરલેન્ડને પરાજય આપી કયાં દેશની ટીમ સૌપ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની?

✔જવાબ:- બેલ્જિયમ

https://t.me/Knowledge143

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ