Knowledge143
🔵આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ
✔જવાબ:- 18 ડિસેમ્બર
🔵(Minorities Rights Day)લઘુમતી અધિકાર દિવસ
✔જવાબ:- 18 ડિસેમ્બર
🔵ભારતના કાયદામંત્રી કોણ છે?
✔જવાબ:-રવિશંકર પ્રસાદ
🔵આ વર્ષે ફૂટબોલર ખેલાડી લિયોનેલ મેસી 50 ગોલ પૂરા કરનાર પહેલો ખેલાડી બન્યો,તે કયાં દેશનો ખેલાડી છે?
✔જવાબ:- આર્જેન્ટિના
🔵2018માં 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો?
✔જવાબ:- અભિતાવ ઘોષ
🔵દિલ્હી હાઈકોર્ટ બાદ કઈ હાઈકોર્ટે ઓનલાઈન દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો?
✔જવાબ:- મદ્રાસ
Comments
Post a Comment