Knowledge143

🔵BWF વર્લ્ડ ટૂર ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડીનું નામ જણાવો

✔જવાબ:- પી.વી.સિંધુ    

🔵પી.વી.સિંધુએ BWF વર્લ્ડ ટૂર ટાઈટલ કયાં દેશની ખેલાડીને હરાવી જીત્યું?

✔જવાબ:- જાપાનની નોજોમી ઓકુહારાન

🔵8મો વિશ્વ આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય મેળો કઈ જગ્યાએ યોજયો?

✔જવાબ:- ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન અને એકઝીબેશન સેન્ટર અમદાવાદ ખાતે

🔵8મો વિશ્વ આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય મેળામાં કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપાદ નાઈકે કયું પોર્ટલ લોન્ચિંગ કર્યું?

✔જવાબ:- "આયુષગુરુ"    

🔵અમૂલ ડેરીને "રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ" એવોર્ડ દિલ્હી ખાતે કોના દ્વારા અાપવામાં આવ્યો?

✔જવાબ:- લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન

Telegram.me/Knowledge143

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ