KNOWLEDGE143(2-April-19)
🔵2 એપ્રિલ World Autism Awareness Day(વિશ્વ ઑટીઝમ જાગૃતિ દિવસ)(વિશ્વ સંભાષણ અક્ષમતા જાણકારી દિન)
🔵1 એપ્રિલ 2019ના રોજ BSF ગુજરાત ફ્રર્ટીયરનો 16મો સ્થાપના દિવસ ઉજવાયો
🔵આર્મી સ્ટેશન, અમદાવાદમાં વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાએ 1 એપ્રિલ 2019થી જન સંપર્ક અધિકારી(PRO)(સંરક્ષણ મંત્રાલય) તરીકે હોદ્દો સંભાળ્યો.
🔵વિપિન આનંદે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)ના મેનેજિંગ ડિરેક્ટર(MD) તરીકે ચાર્જ સંભાળ્યો.
🔵સ્લોવેકીયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા?
✔જવાબ:- ઝુઝાના કેપિટોવા
🔵હાલમાં ગૂગલ ઈન્ડિયાના વડાએ રાજીનામું આપ્યું તેમનું નામ જણાવો
✔જવાબ:- રાજન આનંદન
Comments
Post a Comment