KNOWLEDGE143(2-April-19)
1. 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું?
✔જવાબ:- તાઈપેઈના તાઓયુઆનમાં
2. 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?
✔જવાબ:- 16 ગોલ્ડ મેડલ
3. 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા?
✔જવાબ:- 25 મેડલ
◼ટોટલ 25 મેડલ
◼16 ગોલ્ડ મેડલ
◼5 સિલ્વર મેડલ
◼4 બ્રોન્ઝ મેડલ
⏩12 એશિયન એરગન ચેમ્પિયનશિપના અંતિમ દિવસે યશવર્ધન અને શ્રેયા અગ્રવાલે 3-3 ગોલ્ડ મેડલ જીત્યા
Comments
Post a Comment