KNOWLEDGE143(2-April-19)
🔵IPLની 12મી સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન
✔જવાબ:- સંજુ સેમસન
🔵ભારતનો સ્ટાર સ્કવોશ ખેલાડી સૌરવ ઘોષલ PSA વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થનારો ભારતનો પ્રથમ પુરુષ સ્કવોશ ખેલાડી બન્યો
🔵તાજેતરમાં ઈન્દ્રા નૂઈને "Global Indian Women Of the year" પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
🔵ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ
✔જવાબ:- પ્રફુલ્લ પટેલ
🔵બેંગકોક-થાઈલેન્ડમાં રમાયેલી એશિયન ઈન્ડોર રોઈંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા?
જવાબ:- 13 મેડલ
⏩ભારતે ચેમ્પિયનશિપમાં 7 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો(ટોટલ-13 મેડલ)
Comments
Post a Comment