KNOWLEDGE143(3-April-19)
🔵3 એપ્રિલ 1984 રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા
🔵સાઉદી અરેબિયાની ઓઈલ ઉત્પાદક કંપની સાઉદી અરામ્કો 111 અબજ ડોલરના નફા સાથે વિશ્વની સૌથી વધુ નફો કરતી કંપની બની
🔵સમગ્ર દેશમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને પ્રોડક્ટિવિટી એવોર્ડ
🔵2 એપ્રિલ International Children's Book Day(આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસ
👤2019 theme:- "Books Help Us Slow Down"
🔵IPLમાં હેટ્રિક વિકેટ લેનાર સેમ કરન સૌથી યુવા બોલર બન્યો તે કયાં દેશનો ખેલાડી છે?
✔જવાબ:- ઈંગ્લેન્ડ
🔵તાજેતરમાં કયાં રાજયની કંધમાલ હળદરને GI TEG આપવામાં આવ્યો?
✔જવાબ:- ઓડિશા
Comments
Post a Comment