KNOWLEDGE143(3-April-19)
🔵તાજેતરમાં કયાં દેશે તેની બીજી પેઢીના ડેટા રિલે ઉપગ્રહ તિયાનલિયન II-01("Tianlian II-01")લોન્ચ કર્યો?
✔જવાબ:- ચીન
🔵ભારત બીજો વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ કયારે જીત્યું?
✔જવાબ:- 2 એપ્રિલ 2011
⏩ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને
⏩ફાઈનલ મુંબઈમાં રમાયેલ
⏩કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની
⏩ભારત પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ 25 જૂન 1983માં કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ જીત્યું હતું
🔵IPLમાં 100થી વધુ મેચોમાં નેતૃત્વ કરનાર ત્રીજો ખેલાડી બન્યું?
✔જવાબ:- વિરાટ કોહલી
⏩મહેન્દ્રસિંહ ધોની:- 162 મેચમાં આગેવાની
⏩ગૌતમ ગંભીર 129 મેચોમાં સુકાન સંભાળ્યું
Comments
Post a Comment