KNOWLEDGE143(4-April-19)
🌎અમેરિકાએ ભારતને કેટલા MH-60 'રોમિયો' સી હોક હેલિકોપ્ટરના વેચાણની મંજૂરી આપી
✔️જવાબ:- 24
▶અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત
🌎રશિયાના સંરક્ષણ વિભાગ હસ્તકની એક કંપનીએ હેલિકોપ્ટર પ્લાન્ટમાં વિશ્વનું સૌથી મોટું અને અદ્યતન મિલિટરી હેલિકોપ્ટર MI-26T2V તૈયાર કર્યું
🌎જાપાનની જાણીતી કંપની ટોયટાએ બાસ્કેટબોલ રમી શકે તેવો કુ-3 નામનો રોબોટ તૈયાર કર્યો
🌍ઈંગ્લેન્ડમાં 30 મેથી યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ માટે ટીમ જાહેર કરનાર સૌપ્રથમ દેશ ન્યૂઝીલેન્ડ
🌍MG મોટર ભારતની પ્રથમ ઈન્ટરનેટ કાર "હેકટર" લોન્ચ કરશે
🌍ફોર્બ્સ મેગેઝીને પ્રથમવાર અમદાવાદના ધનિકોની યાદી પ્રસિદ્ધ કરી છે તેમાં અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી પ્રથમ ક્રમાંકે
Comments
Post a Comment