KNOWLEDGE143(4-April-19)

🌎ક્રિકેટને લાંચ-રૂશ્વત,સટ્ટેબાજી અને ફિક્સિંગથી બચાવવા માટે ICCએ ઈન્ટરપોલ સાથે હાથ મિલાવ્યા

⏩ઈન્ટરનેશનલ ક્રાઈમ પોલીસ ઓર્ગેનાઈઝેશન કે જે INTERPOLના નામે ઓળખાય છે.
⏩વૈશ્વિક સ્તરે પોલીસને મદદરૂપ થવાનું કામ કરતી સંસ્થા છે.
⏩વિશ્વના 194 દેશો ઈન્ટરપોલની સાથે જોડાયેલા છે.
⏩આઈસીસીના એન્ટિ કરપ્શન યુનિટના વડા એલેક્સ માર્શલ

🌎ગુઆંગડોંગના દક્ષિણ પ્રાંતમાં નાન્શા પુલ 5જી નેટવર્કની સુવિધા ધરાવતો ચીનનો સૌપ્રથમ પુલ બન્યો

🌎વિશ્વની સૌથી લાંબી ઈલેક્ટ્રિક બસ
⏩કોલંબિયાની કંપની બીવાયડીએ 88 ફૂટ લાંબી ઈલેક્ટ્રિક બસ લોન્ચ કરી
⏩કે12એ મોડલવાળી બસને શેનઝેન શહેરમાં લોન્ચ કરવામાં આવી

🌍ભારતની 13 વર્ષની દિવ્યા દેશમુખ અન્ડર-14 કેટેગરીમાં દુનિયાની નંબર-1 ચેસ ખેલાડી બની
▶કોનેરુ હમ્પી પછી આ સિદ્ધિ મેળવનારી તે બીજી ખેલાડી છે.

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ