KNOWLEDGE143(4-April-19)
🌍અમેરિકામાં ગોંડલની યુવતી વુમન ઓફ ધ યર બની
▶અમેરિકાના ક્લાસ ટેકસાસ ખાતે હિબા એન્ટરટેઈનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા વુમન ઓફ ધ યર કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું
⏩મૂળ ગોંડલના લિના જોશીને વુમન ઓફ ધ યર એવોર્ડ મિસ યુનિવર્સ સુસ્મિતા સેનના હસ્તે અાપવામાં આવ્યો હતો
🌍લોરી લાઈટફૂટ અમેરિકાના શિકાગો શહેરની પહેલી અશ્વેત લેસ્બિયન મહિલા મેયર બન્યાં
🌎દક્ષિણ કોરિયા વિશ્વનો પ્રથમ રાષ્ટ્રીય 5 જી નેટવર્ક શરૂ કરનાર દેશ બન્યો
🌎IMF(ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ)ના વડા
✔જવાબ:- ક્રિસ્ટિન લેગાર્ડ
Comments
Post a Comment