KNOWLEDGE143(4-April-19)
🌎ભારતીય સેનાના જવાનોએ જમ્મૂ-કાશ્મીરના લેહ-લદ્દાખ ક્ષેત્રમાં સિંધુ નદી પર સૌથી મોટો સસ્પેન્શન પુલ તૈયાર કર્યો
⏩260 ફૂટ લાંબો
⏩40 દિવસમાં તૈયાર કરાયો
⏩પુલનું નામ :- "મૈત્રી બ્રીજ"(મૈત્રી પુલ)
⏩સેનાના ફાયર એન્ડ ક્યૂરી કોરના કોમ્બેટ એન્જિનીયર્સે આ પુલ લેહના છોગ્લામ્સાર ગામમાં બનાવ્યો છે.
🌎ખો-ખો લીગને મંગળવારે દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી
⏩લીગનું નામ 'અલ્ટીમેટ ખો-ખો' હશે
⏩લીગ માટે ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડાબર ઈન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે.
⏩ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સુધાંશુ મિત્તલ
⏩તેનજિંગ નિયોગીને ખો-ખોના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.
Comments
Post a Comment