KNOWLEDGE143(4-April-19)

🌍અમેરિકામાં નાગરિક અધિકારો માટે લડનાર આંદોલનકારી માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની 4 એપ્રિલ 1968ના દિવસે ગોળી મારી હત્યા કરાઈ હતી

🌍નાટો સૈન્ય:- 4 એપ્રિલ 1949ના રોજ 12 યુરોપિયન દેશો અને અમેરિકાએ તેનો પાયો નાખ્યો હતો

⏩બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે તેની રચના કરવામાં આવી હતી

🌍અમેરિકી થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરે વૈશ્વિક મુસ્લિમ વસ્તી પર નવા આંકડા રજૂ કર્યા

🎯વર્તમાનમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળો દેશ ઈન્ડોનેશિયા
🎯ભારત બીજા ક્રમે
🎯પાકિસ્તાન ત્રીજા ક્રમે
🎯બાંગ્લાદેશ ચોથા સ્થાને
🎯પાંચમા સ્થાને નાઈજીરિયા

🎯પ્યૂ રિસર્ચના મતે 2060 સુધી ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ