KNOWLEDGE143(5-April-19)
🌎રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 0.25% ઘટાડી 6% કર્યો
▶રિવર્સ રેપો રેટ 0.25 ઘટાડીને 5.75 % કરાયો
🌎ફિફા રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 101માં ક્રમે
▶પ્રથમ ક્રમે બેલ્જિયમ
▶બીજા ક્રમે ફ્રાન્સ
▶ત્રીજા ક્રમે બ્રાઝિલ
▶ભારતીય ટીમ એશિયન દેશોમાં 18માં ક્રમે છે.
🌎જાપાનમાં આ વર્ષે 1મેએ યુવરાજ નારુહિતો રાજગાદી સંભાળશે તે સાથે જ નવા શાહી યુગની શરૂઆત થઈ જશે.
▶નવી રાજાશાહી "રીવા" નામથી ઓળખાશે
▶1મેથી નવો શાહી યુગ "રીવા" શરૂ થશે
🌎પાકિસ્તાનના મુલતાનના 65 વર્ષીય ગુલામ હુસેને સાડા પાંચ ફૂટ ઊંચી સાઈકલ તૈયાર કરી.
🌎યુએઈ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે
Comments
Post a Comment