KNOWLEDGE143(5-April-19)
🌎જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ફાધર ઓફ આંત્રપ્રિન્યોરશિપ મુવમેન્ટના પ્રણેતા ,પદ્મશ્રી ડૉ.વિહારીદાસ ગોપાલદાસ પટેલ(ડૉ.વી.જી.પટેલ)નું ગુરૂવારે અવસાન થયું
🌎મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ચીનની લોકપ્રિય વીડીયો એપ ટિકટૉક પર પ્રતિબંધ લાદવા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો
🌎ગૂગલ ઈન્ડિયાની ઈન્ડસ્ટ્રી હેડ
✔જવાબ:- મયૂરી કાંગો
🌎ગુજરાતમાંથી 990 'થર્ડ જેન્ડર" મતદારો આ વખતે વોટિંગ કરશે.
▶2014 લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં કુલ 285 થર્ડ જેન્ડર મતદારો હતાં
▶2017માં વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં 689 થર્ડ જેન્ડર મતદારો હતાં
▶વડોદરામાં સૌથી વધુ 149 થર્ડ જેન્ડર મતદારો
▶અમદાવાદમાં 125
▶સુરતમાં 115
Comments
Post a Comment