KNOWLEDGE143(6-April-19)

🔵વિશ્વબેંકના પ્રમુખ તરીકે કોને નિયુકત કરવામાં આવ્યા?

✔️જવાબ:- ડેવિડ મલપાસ

🔵જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટેના બ્રાન્ડ એમ્બેસેડર

✔️જવાબ:- સના દુઆ

🔵IL&FS ના MD તરીકે કોની નિમણૂંક કરવામાં આવી?

✔️જવાબ:- સી.એસ. રાજન

🔵ફિફા એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય પ્રફુલ પટેલ બન્યા

⏩ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ ફિફા કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા. તો આ પ્રતિષ્ઠિત પેનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ