KNOWLEDGE143(6-April-19)

🔵લક્ષ્મી વિલાસ બેન્ક(LVB)નું IBHFમાં મર્જર થશે.

▶લક્ષ્મી વિલાસ બેન્ક(LVB)ના બોર્ડે તેનું ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ સાથે મર્જર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

🔵એમેઝોનના માલિકના 2500 અબજના સૌથી મોંઘા છૂટાછેડા
▶એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી શ્રીમંત જેફ બેજોસ અને તેના પત્ની મેકેન્ઝીના પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા
▶વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા
▶મેકેન્ઝી બેજોસ વિશ્વની ચોથી શ્રીમંત મહિલા બનશે

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ