KNOWLEDGE143(9April)

🔵ચાર્લ્સટન ઓપન (ટેનિસ ટુર્નામેન્ટ)

▶વિમેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા:- મેડિસન કિસ(અમેરિકા)

▶રનરઅપ:- કેરોલિન વોઝનિયાકી

🔵અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના લશ્કરી સંગઠન ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

🔵રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે આંધ્રપ્રદેશ સરકારને ગેરકાયદે રેતી ખનન બદલ 100 કરોડનો દંડ ફટકાર્યો

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ