KNOWLEDGE143

🔵વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાને અમેરિકાના કેલિફોર્નિયામાં મોજેવ રણમાં તેની પ્રથમ ઉડાન ભરી હતી.

⏩માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સહસ્થાપક પોલ એલેન દ્વારા બનાવાયેલી કંપની સ્ટ્રાટોલોન્ચ સિસ્ટમ્સ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કાર્બન કમ્પોઝિટ વિમાનની આ પરીક્ષણ ઉડાન હતી. 

🔵ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ કર્ણાટક ચૂંટણીપંચના એમ્બેસેડર છે.

🔵ઈઝરાયેલમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ આ વખતે ફરીથી બહુમતી હાંસલ કરી છે.
⏩બેન્જામીન નેતન્યાહૂ પાંચમી વખત ઈઝરાયલના વડાપ્રધાન બનશે

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ