KNOWLEDGE143
🔵ચીનના શાંઘાઈ ઈન્ટરનેશનલ સર્કિટ પર યોજયેલી ચાઈનીઝ ગ્રાં પ્રિ એફ-1 રેસ કોણ જીત્યું?
√જવાબ:- લુઈસ હેમિલ્ટન (ઈંગ્લેન્ડ)
⏩મર્સિડીઝ ટીમના બ્રિટિશ ડ્રાઈવર
🎯એફ-1(ફોર્મ્યુલા વન)ના ઈતિહાસની 1000મી રેસ હતી
🔵ફિલિપાઈન્સમાં 50 હજાર વર્ષ પહેલાં રહેતા આદિમાનવોના અવશેષો મળ્યા
⏩ફિલિપાઈન્સમાંથી આદિમાનવની નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ "હોમો લુજોનેનસિસ" રાખવામાં આવ્યું છે.
⏩ફિલિપાઈન્સ,ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ ફિલિપાઈન્સની કેલો નામની ગુફામાંથી આદિમાનવના દાંત અને હાડકાં જેવા અવશેષો શોધી કાઢ્યા છે.
⏩ફિલિપાઈન્સના લુજોન ટાપુની કેલો નામની ગુફામાંથી મળી આવ્યા હોવાના કારણે આ અવશેષોને લુજોનેનસિસ નામ અપાયું છે.
Comments
Post a Comment