KNOWLEDGE143

🔵કેરળની પહેલી ઓર્ગેનિક પંચાયત કાંજીકુઝી
⏩ કાંજીકુઝીના 8000 પરિવાર ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે.

⏩વિશ્વમાં ઓર્ગેનિક ખેતી કરતા 27 લાખ ખેડૂત છે.
⏩ઓર્ગેનિક ખેતી કરતા સૌથી વધુ ખેડૂતો ભારતમાં
⏩8.35 લાખ ખેડૂત ભારતમાં
⏩યુગાન્ડા બીજા ક્રમે
⏩મેક્સિકો ત્રીજા ક્રમે

🔵30 માર્ચે ભારત સહિત 187 દેશના શહેરોમાં અર્થ અવર મનાવાયો

🔵વિજય ચંડોક ICICI સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર(MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) હશે.

🎯તેમનો કાર્યકાળ સાત મે 2019થી શરૂ થશે. 

🎯ICICI સિક્યુરિટીઝ, ICICI બેન્કની સબ્સિડરી કંપની છે. 

🎯વર્તમાનમાં તેઓ ICICI બેન્કના કાર્યકારી નિયામક છે. 

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ