KNOWLEDGE143
🔵ફાયર સેફટી ડે કયારે ઉજવવામાં આવે છે?
✔️જવાબ:- 14 એપ્રિલ
🔵જીન-મિશેલ લેપિન હૈતીના નવા વડા પ્રધાન બનશે.
🔵જર્મનીના કોલોનમાં યોજાયેલ કોલોન બોક્સિંગ વર્લ્ડ કપ 2019માં મીનાકુમારી મેસરામે 54 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો
⏩સાક્ષી 57 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર
⏩પિલાઓ બાસુમાત્ર 64 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર
⏩પિંકીરાની બ્રોન્ઝ મેડલ(51 કિગ્રા)
⏩પરવીન બ્રોન્ઝ મેડલ(60 કિગ્રા)
⏩ભારતે આ પ્રતિષ્ઠિત યુરોપિયન ટુર્નામેન્ટમાં ટોટલ પાંચ મેડલ જીત્યા
🔵સિંગાપુર ઓપન 2019(બેડમિન્ટન ટુર્નામેન્ટ)
▶મહિલા સિંગલ્સ ટાઈટલ:- તાઈ ઝુ યિંગ
⏩પુરૂષ સિંગલ્સ ટાઈટલ:- કેન્તો મોમોતા
Comments
Post a Comment