KNOWLEDGE143
🌎19 April World Liver Day
🌎19 એપ્રિલ 1975ના રોજ ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો
🌍T-20માં 8 હજાર રન બનાવનારો ત્રીજો ભારતીય બેટ્સમેન
જવાબ:- રોહિત શર્મા
▶પ્રથમ સુરેશ રૈના
▶બીજો વિરાટ કોહલી
🌎IPLમાં 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર
જવાબ:- અમિત મિશ્રા
▶દિલ્હી કેપિટલ્સનો લેગ સ્પિનર
🌎શ્રીલંકાનો પ્રથમ ઉપગ્રહ રાવણ-1 વર્જિનિયાના પૂર્વી તટ પર નાસાના અંતરિક્ષ કેન્દ્રમાંથી લોન્ચ કરવામાં આવ્યો
Comments
Post a Comment