KNOWLEDGE143
🌎વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2019માં વિશ્વના 180 દેશમાં ભારત 140માં ક્રમે
▶વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2019ના રિપોર્ટ પ્રમાણે પ્રેસની આઝાદીમાં વિશ્વનો સૌથી ઉતમ દેશ નોર્વે છે.
(ફ્રાંસના પેરિસ સ્થિત રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્રારા જારી કરાયેલા આ રિપોર્ટ ભારતમાં ચાલી રહેલો ચૂંટણી પ્રચાર પત્રકારો માટે સૌથી ખતરનાક ગણાવ્યો છે.)
🌎નવેમ્બર 2020માં યોજાનાર જી-20 સમિટની મેજબાની સાઉદી અરેબિયા કરશે
⏩સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવશે
⏩સાઉદી અરેબિયામાં આ પ્રથમ જી-20 સમિટ હશે
Comments
Post a Comment