KNOWLEDGE143
🔵ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019
🎯મેન્સ સિંગલ્સ ચેમ્પિયન:- વિક્ટર એક્સેલસન(ડેનમાર્ક)-કિદામ્બી શ્રીકાંતને હરાવી
🎯વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન:- રતચાનોક ઈન્તાનો(થાઈલેન્ડ)- હી બિંગજિઆઓને હરાવી
🔵મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ-2019
🎯મહિલા સિંગલ્સ ચેમ્પિયન:- એશ્લે બાર્ટી(ઓસ્ટ્રેલિયા)
⏩ઓસ્ટ્રેલિયાની પૂર્વ ક્રિકેટર એશ્લે બાર્ટીએ પહેલીવાર મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું
⏩એશ્લે બાર્ટીએ ફાઈનલમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસ્કોવાને હરાવીને ટાઈટલ જીત્યું.
🎯પુરુષ સિંગલ્સ ચેમ્પિયન:- રોજર ફેડરર(સ્વિત્ઝર્લેન્ડ)
⏩રોજર ફેડરરે ચોથીવાર મિયામી ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું
⏩રોજર ફેડરરે ફાઈનલમાં અમેરિકાના જોન ઈશ્નરને હરાવીને ટાઈટલ જીત્યું
⏩રોજર ફેડરરે તેના કેરિયરમાં 101મું ટાઈટલ જીત્યું.
Comments
Post a Comment