KNOWLEDGE143

1. વિશ્વ હોમિયોપેથી દિવસ કયારે ઉજવવામાં આવે છે?

✔️જવાબ:- 10 એપ્રિલ

2. ભારત અને કયાં દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ "બોલ્ડ કુરૂક્ષેત્ર-2019"  શરૂ થયો?

✔️જવાબ:- સિંગાપુર

3. પ્રદુષણ વધારનારા વાહનોનાં માલિકોને દંડિત કરનારું વિશ્વનું પ્રથમ શહેર(પોલ્યૂશન ટેકસ શરૂ કરનાર વિશ્વનું પ્રથમ શહેર)

✔️જવાબ:- લંડન

4. ઈન્ટરનેશનલ ચેમ્બર ઑફ કોમર્સ (ICC)  ભારતના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા?

✔️જવાબ:- વિક્રમજીત સિંહ સાહની

5. સતત ત્રીજી વખત વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો?

✔જવાબ:- વિરાટ કોહલી

6. પ્રથમ વખત વિઝડન લીડિંગ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર

✔️જવાબ:- સ્મૃતિ મંધાના

7. વિઝડન લીડિંગ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો?

✔️જવાબ:- રશીદ ખાન(અફઘાનિસ્તાન)

8. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુકત કરવામાં આવ્યા?

✔️જવાબ:- જસ્ટિસ વિક્રમ નાથ

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ