Posts

KNOWLEDGE143

🌎વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2019માં વિશ્વના 180 દેશમાં ભારત 140માં ક્રમે ▶વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2019ના રિપોર્ટ પ્રમાણે પ્રેસની આઝાદીમાં વિશ્વનો સૌથી ઉતમ દેશ નોર્વે છે. (...

KNOWLEDGE143

🌎19 April World Liver Day 🌎19 એપ્રિલ 1975ના રોજ ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો 🌍T-20માં 8 હજાર રન બનાવનારો ત્રીજો ભારતીય બેટ્સમેન જવાબ:- રોહિત શર્મા ▶પ્રથમ સુરેશ રૈના ▶બીજો વિરા...

KNOWLEDGE143

🔵ફાયર સેફટી ડે કયારે ઉજવવામાં આવે છે? ✔️જવાબ:- 14 એપ્રિલ 🔵જીન-મિશેલ લેપિન હૈતીના નવા વડા પ્રધાન બનશે. 🔵જર્મનીના કોલોનમાં યોજાયેલ કોલોન બોક્સિંગ વર્લ્ડ કપ 2019માં મીનાકુમારી ...

KNOWLEDGE143

🔵ચીનના શાંઘાઈ ઈન્ટરનેશનલ સર્કિટ પર યોજયેલી ચાઈનીઝ ગ્રાં પ્રિ એફ-1 રેસ કોણ જીત્યું? √જવાબ:- લુઈસ હેમિલ્ટન (ઈંગ્લેન્ડ) ⏩મર્સિડીઝ ટીમના બ્રિટિશ ડ્રાઈવર 🎯એફ-1(ફોર્મ્યુલા વન)ન...

KNOWLEDGE143

🔵વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાને અમેરિકાના કેલિફોર્નિયામાં મોજેવ રણમાં તેની પ્રથમ ઉડાન ભરી હતી. ⏩માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સહસ્થાપક પોલ એલેન દ્વારા બનાવાયેલી કં...

KNOWLEDGE143

🌎18 એપ્રિલ World Heritage day(વિશ્વ વિરાસત દિવસ) 🌎સંયુકત રાષ્ટ્રએ દક્ષિણ સુદાનમાં શાંતિ માટે તહેનાત 150 ભારતીય સૈનિકોને શાંતિરક્ષક મેડલ આપ્યો 🌍મણિપુરનો કારાન્ગ ટાપુ દેશનો સૌ પ્રથમ કેશ...

KNOWLEDGE143

1. વિશ્વ હોમિયોપેથી દિવસ કયારે ઉજવવામાં આવે છે? ✔️જવાબ:- 10 એપ્રિલ 2. ભારત અને કયાં દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ "બોલ્ડ કુરૂક્ષેત્ર-2019"  શરૂ થયો? ✔️જવાબ:- સિંગાપુર 3. પ્રદુષણ વધારન...