14/12/2018 @Today_Current @Knowledge143 🔵રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે? ✔જવાબ:- 14 ડિસેમ્બર 🔵સતત બીજી વખત તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? ✔જવાબ:- કે.ચંદ્રશેખર રાવ 🔵નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ પ્રોજેકટ કઈ જગ્યાએ બનાવવામાં આવી રહ્યો છે? ✔જવાબ:- દાંડી ખાતે 🔵8મો વિશ્વ આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એકસ્પો ' 18 કઈ જગ્યાએ યોજાશે? ✔જવાબ:- ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન અને એકઝીબેશન સેન્ટર અમદાવાદ ખાતે ⏩14 થી 17 ડિસેમ્બર ⏩ધૂતપાપેશ્વર લિમિટેડ દ્વારા યોજાશે 🔵ઉડાન યોજના હેઠળ ખાનગી એરલાઇન્સ ટ્રુજેટ દ્વારા 19 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટથી પોરબંદર અને જેસલમેર માટે ફલાઈટ શરૂ થશે. 🔵ઓસ્ટ્રેલિયામાં 102 વર્ષની મહિલા ઈરેને ઓશિયા 14 હજાર ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવી વિશ્વની સૌથી વધુ વયની મહિલા સ્ક્રાય ડાઈવર બની ગઈ છે,જેને વર્લ્ડ રેકોર્ડ માટે નામ નોંધાવ્યું છે. 🔵ધૂમકેતુ કોમેટ 46/પી વિરાટનેન પૃથ્વીના નજીકથી પસાર થશે જે 16 ડિસેમ્બરે નિહાળી શકાશે. ⏩પૃથ્વીથી 11,580,000 કિલોમીટરના અંતરેથી પસાર થશે. 🔵કોમનવેલ્થ ગેમ્સ 2010ની ગોલ્ડ મ...